




ઘનશ્યામ સંઘાણી,
મેરા બુથ સબ સે મજબુત કાર્યક્રમ માં માને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ મધ્યપ્રદેશ થી અલ્પ કાલિન વિસ્તારક કાર્યશાળા માં કાર્યકર્તા સાથે સંવાદ કાર્યક્મ મોરબી તાલુકા ના ભાજપ કાર્યાલય રવાપર ખાતે આયોજન કરવામાં આવેલ
આ કાર્યક્રમ થી મોરબી નાં અલ્પ કાલિન વિસ્તારકો ને મોદી સરકાર નાં ૯ વર્ષ નાં કાર્યો ને ઘર ઘર સંપર્ક અભિયાન મારફતે પહોચાડવા માટે માર્ગદર્શન મળ્યું આ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઇ દેથરીયા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઇ વાસદિયા તથા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયુભા જાડેજા તાલુકા ભાજપ ના હોદેદાર, દિપકભાઇ અદરપા, બચુભાઇ અમૃતિયા, બચુભાઇ રાણા, તરુન પથરપા, નિતેશભાઇ બાવરિયા, પ્રવીણભાઇ પડસુબિયા, તાલુકા પંચાયત નાં સભ્યો શ્રી તથા કાર્યકર્તા ઓ જોડાયા હતા.