મોરબી નગર પાલિકા દ્રારા મોરબી શહેર ના પંચાસર રોડ માં સ્થાપિત આવેલ સોનાપુરી માં ગેસ આધારિત બિલ્ડિંગ નું સમશાન ભઠી ના ખાત મુર્હત

ઘનશ્યામ સંઘાણી

મોરબી નગર પાલિકા દ્રારા મોરબી શહેર ના પંચાસર રોડ માં સ્થાપિત આવેલ સોનાપુરી માં ગેસ આધારિત બિલ્ડિંગ નું સમશાન ભઠી ના ખાત મુર્હત પ્રશંગે ઉપસ્થિત મહેમાન શ્રી કાંતિભાઇ અમૃતીયા એન .કે. મૂછાર સાહેબ,શિવરામ દાસ સાહેબ મોરબી જિલ્લા ના પ્રમુખ રણછોડભાઇ લાખાભાઈ ઝારીયા બાબુભાઇ હુંબલ, જયુભા જાડેજા,ભાવેશ કંજારીયા, જ્યોતિ સિંહ અને મોરબી શહેર ના આવેલા મહેમાન ઉપસ્થિતિ હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *