લોકપ્રિય ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાજી ના ચરણોમાં નર્મદા જિલ્લાના મહામંત્રી નિલ રાવ આશીર્વાદ લીધા

શૈશવ રાવ

ભારતીય સંસ્કૃતિએ મનુષ્યના જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ ગણ્યું છે. ગુરુ તેમના શિષ્યને જ્ઞાન અને કૌશલ્ય શીખવાડવાની સાથે તેના જીવનમાં સંસ્કારનું સિંચન પણ કરે છે.. જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ હેતુ માટે કરવાનું પણ શીખવાડે છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સમસ્ત ગુરુજનોના ચરણોમાં કોટિ કોટિ વંદન. લોકપ્રિય ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જીના ચરણોમાં નર્મદા જિલ્લાના મહામંત્રી નિલ રાવ આશીર્વાદ લીધા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *