મહેશ ડી સિઘવ




ઘોરાજી વરસાદ ના કારણે રોળ રસ્તા ખરાબ થયેલ છે તે રસ્તા નુ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ સ્થળ તપાસ કરી અને આર એન બી વિભાગ ડેપ્યુટી તેમજ પ્રાંત અધિકારી શ્રી જે એન લીખીયા સાહેબ લોકલ કાર્યકર્તા તથા શહેર પ્રમુખ ની હાજરીમાં જે રોડ રસ્તા વરસાદને લીધે ખરાબ થયેલ છે જે રસ્તા નું રીપેરીંગ કામ યુદ્ધના ધોરણે કરવામાં આવેલ છે અને વિભાગીય તમામ કચેરીના આગેવાન શ્રી ઓને હાજર રાખેલા હતા અને લોકો પ્રશ્નો નિકાલ કરેલ