
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
સોના લેબોરેટરી વાલા પંકજભાઈ ના સુપુત્ર પંચમ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટેન્સી ની ખુબજ પ્રતિષ્ઠિત અને આકરી પરીક્ષા માં સફળતા પૂર્વક ઉત્તીર્ણ થયા છે. CA પંચમભાઈ ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા બદ્દલ કમલમ પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છા.