પ્રાથમિક શિક્ષણ માં ના બાળકો ને અંગ્રેજી હિન્દી ભાષા સરળ રીતે શીખી શકે તેવા પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા

રિપોર્ટ, મયુર પટેલ

સૂરત શહેર ની શાળાઓ ના ચાર હજાર થી વધુ બાળકો ને અંગ્રેજી અને હિન્દી ભાષા સરળ રીતે શીખી શકે તે માટે
શહેર ના હ્યુમન ડેલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આજે રાંદેર ઝોન વિસ્તાર ની બીટ ચાર માં સૂરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ના ૪૪ બાળકો ને અંગ્રેજી અને હિન્દી સરળતા થી શીખી શકાય તેવા પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાત માં આ પ્રકારનું પહેલું કાર્ય કે.પી. હ્યુમન દ્વારા ૧૦૫ દત્તક લેવામાં આવેલી શાળા ઓ માં સમિતિ અધ્યક્ષ શ્રી ધનેશ ભાઈ શાહ , ઉપાધ્યક્ષ સ્વાતી બહેન સોસા , રાંદેર ઝોન નિરીક્ષક રાગિણી બહેન દલાલ , નગર સેવક શ્રી કેયુર ભાઈ ચપટવાલા અને વૈશાલી બહેન પટેલ ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *