કમલમ્ ન્યુઝ ,ઘનશ્યામ સંઘાણી
















પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ હેઠળ ની કેન્દ્ર સરકાર ના ૯ વર્ષ સંપન્ન થયા છે. જેની ઉજવણી સંદર્ભ ઉપસ્તિ મહેમાન ગુજરાત પ્રદેશ ભાજપ યશશ્રી અધ્યક્ષશ્રી સી.આર પાટીલ સાહેબ તથા સાંસદ અને પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આમંત્રિત મહેમાન ડો.નીમાબેન આચાર્ય પૂર્વ અધ્યક્ષ વિધાનસભા શ્રી વાસણભાઈ આહિર શ્રી પુષ્પદાન ગઢવી સાહેબ પૂનમબેન જાટ પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સંઘાણી તેમજ કચ્છ મોરબી મહામંત્રીશ્રી અને મોરબી મળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા મોરબી જિલ્લા ના પ્રમુખ રણછોડ ભાઈ દલવાડી મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા નરેન્દ્રસિંહ ઝાલા ભાવેશ કંજારીયા રીશીભ કૈલા અને મોરબી જિલ્લાના હોદેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહીયા હતા, અને કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગાંધીધામ શહેર ના મહામંત્રી અબે પ્રમુખો અન્ય સમાજ ના આગેવાનો હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહીયા હતા. સી. આર પાટીલ સાહેબ આપણી સરકાર ના ૯ વર્ષ પૂર્ણ થયા તેના કામ ને યાદ કરી આભાર માન્યો હતો.અને ગુજરાત ના છેવાડા ના માનવી સુધી સરકાર શ્રી ની યોજના નોં લાભ મળે તેના માટે સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું હતું કે સરદાર પટેલ સાહેબ ના અખંડ ભારત ના સંકલ્પની રચના કરનાર પ્રતિમા બનાવનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વંદે ભારત ટ્રેન સંકલ્પ પુરા કાર્યા અને ખેડૂત લક્ષી યોજના ના સપના સાકાર પૂર્ણ કરવા અને કચ્છ ગાંધીધામ વિશાળ જન સભા નું આયોજન કાર્યું.