પ્રા.આ કેન્દ્ર વલવાડા દ્વારા ડેન્ગ્યુ માસ ઉજવણીની ઉજવણી

રિપોર્ટ, મયુર પટેલ

મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક આોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ માસ ઉજવણીની ભાગ રૂપે રોગ જાગૃતિ રૂપે રેલી વલવાડા ગામ ખાતે કાઢવામાં આવી હતી. જેમાં આરોગ્ય ખાતાની સ્ટાફ,આશાબેનો હાજર રહ્યા હતા. ઉપરાંત ડો. હિમાંશુ બી. પટેલ મે.ઓ. ડેન્ગ્યુ રોગ અને તેની ગંભીરતા વિષે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવાં આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *