આણંદ જિલ્લા દ્વારા મહાજનસંપર્ક અભિયાન યોજાયો

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આણંદ જિલ્લા દ્વારા મહાજનસંપર્ક અભિયાન આજરોજ ડી.એન. હાઇસ્કુલ ના પ્રાર્થના મંદિર હોલમાં યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખશ્રી દીપિકાબેન સરવળા એ આગામી સમયમાં પક્ષને મજબૂત કરવા આવાહન કર્યું.

આ પ્રસંગે આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાથે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખશ્રી દીપિકાબેન સરવળા આણંદ જિલ્લા પ્રભારીશ્રી રાકેશભાઈ શાહ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ગુજરાત મહિલા મોરચા ના ઉપાધ્યક્ષશ્રી, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રી નીપાબેન જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ શ્રી સુનિલભાઈ, શ્રી રણજીતસિંહ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી દિપીકાબેન નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન તથા ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM