શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
તાપી જિલ્લાના ઘોડચિત ગામે જલારામ બાપાના મંદિરે ભાવિક ભકતો દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ ,પ્રણવ બાપુ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મ તથા જીવન વિશે સાચી સમજ આપી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM