મહેસાણા દૂધસાગર ડેરીનો રાજ્યની તમામ ડેરીઓમાં થી સૌથી વધુ દૂધના ભાવ આપવાનો દાવો

પશુ આહાર ના ભાવ પણ રાજ્ય ની તમામ ડેરીઓમાં સૌથી નીચા હોવાનો દાવો

દૂધસાગર ડેરી દ્વારા એક પત્રક જાહેર કરાયું

આ પત્રક મુજબ દૂધસાગર ડેરી ગાય નું પ્રતિ કિલો ફેટ 785 અને ભેંશ નું દૂધ પ્રતિ કિલો ફેટ 810 રૂપિયા ના ભાવે ખરીદે છે

જ્યારે દૂધસાગર ડેરી ના પશુ આહાર નો ભાવ પ્રતિ કિલો 21.42 પૈસા છે

જયારે સાબર ડેરી ગાય ના દૂધના 740 અને ભેશના દૂધના 820 રૂપિયા ચૂકવે છે

સુમુલ ડેરી ગાયના દૂધના 780 અને ભેશના દૂધના 810 રૂપિયા ચૂકવે છે

અમુલ ડેરી ગાય ના દૂધના 775 અને ભેશન દૂધના 810 ચૂકવે છે

બનાસ ડેરી ગાય ના દૂધના 765 અને ભેશના દૂધના 800 રૂપિયા ચૂકવે છે

પંચામૃત ડેરી ગાયના દૂધના 740 અને ભેશના દૂધના 790 રૂપિયા ચૂકવે છે

બરોડા ડેરી ગાયના દૂધના 750 અને ભેશના દૂધના 770 રૂપિયા ચૂકવે છે

પશુ આહારમાં પણ આ તમામ ડેરીના ભાવ દૂધસાગર ડેરી કરતા ઊંચા છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM