
“મારી માટી મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત વિદ્યાનગર શહેર મુકામે આયોજિત માટીને નમન વીરોને વંદન દેશ માટે બલિદાન આપનાર વીરો સમર્પીત કાર્યક્રમમાં આણંદ વિધાનસભાના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા, સાથે તેમના વરદ હસ્તે એક્ષ આર્મી જવાન શ્રી જયસિંહજી, શ્રી સૈયદજી નું સન્માન કર્યું.



આ પ્રસંગે તેમની સાથે ભાજપ જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી સુનિલભાઈ શાહ, વિદ્યાનગર શહેર પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, મહામંત્રી શ્રી નંદકિશોરભાઈ, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી પ્રકાશભાઈ, ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ, વિદ્યાનગરના કાઉન્સિલરશ્રીઓ, NCC ના કેડેટ્સ ઉપસ્થિત રહ્યા.