ઈડર તાલુકાની જવાનપુરા પ્રા.શાળામાં “મેરી મીટ્ટી મેરા દેશ” કાર્યક્રમ ની ઉજવણી કરી.

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ઈડર તાલુકાની જવાનપુરા પ્રા.શાળામાં “મેરી મીટ્ટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત બાળકોએ હાથમાં માટી રાખીને તથા શિક્ષકોએ માટીના દીવા હાથમાં રાખીને કાર્યક્રમ ની ઉજવણી કરી.

તાલુકા ચીફ મકબુલ હુસેન

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *