ડાંગ જિલ્લામા ભારત બંધને કોઈ અસર નહિ

ડાંગ જિલ્લા ના આહવા પોલીસ અને એલ સી બી ભારત બંધના પગલે કોંગ્રેસના પ્રમુખ મોતીલાલ ભાઈ ,સ્નેહલભાઈ ,ઘનશ્યામભભાઈ અનીશભાઈ, વિનોદભાઈ આહીરે કોંગ્રેસી આગેવાનો તથા ડાંગ જિલ્લા ભીલીસ્તાન સેનાના પ્રમુખ રાકેશભાઈ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ મનીષ ભાઈ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં કોરો નાં પગલે સોશિયલ ડિસ્ટન્સ જળવામાં આવ્યું હતું અને બધું માર્કેટ રાબેતા મુજબ ચાલુ રહ્યું..

રિપોર્ટ-અમરનાથ જગતાપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *