મહેસાણા અબૅન વિધાલય ખાતે મેધા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા ચોરાસી કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ મહેસાણા સ્વ.ડૉ. દ્વારકાદાસ રાયચંદાસ પટેલ ની પંદરમી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ અબૅન વિધાલય ખાતે 32 મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ બ્લડ ડોનેશન કેમ્પ માં રક્તદાન કરનાર દરેક દાતાઓને ગીફ્ટ પણ આપવામાં આવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પ માં 500 થી વધારે બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આ રક્તદાન દાતાઓ માં એક દિવ્યાંગ ભાઈએ બ્લડ ડોનેટ કર્યુ અને એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પ માં 109 મી વખત રકત દાતા એ રક્તદાન કર્યું


રીપોર્ટર-ચેતન પટેલ – મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *