દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે WhatsApp હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવશે.

દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે WhatsApp હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવશે.

હેલ્પલાઇન નંબર – 8171837183

આ હેલ્પલાઇન નંબર પર સરકારના વિવિધ વિભાગને લગતા પ્રશ્નો અંગે ફરિયાદ કરી શકાશે

અરજી અને ફરીયાદના વિભાગો.

  1. આદિજાતિ વિકાસ વિભાગ
  2. વન અને પર્યાવરણ વિભાગ
  3. ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ
  4. ખેતી વિભાગ
  5. સિંચાઈ વિભાગ
  6. શ્રમ અને રોજગાર વિભાગ
  7. શિક્ષણ વિભાગ
  8. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ
  9. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
  10. મકાન અને માર્ગ વિભાગ
  11. એસ.ટી.વિભાગ
  12. અન્ય વિભાગની ફરિયાદ
  • WhatsApp દ્વારા અરજી કરવા માટે નીચે મુજબનાં સ્ટેપ અનુસરો.

1 – સૌપ્રથમ હેલ્પલાઈન નંબર પર whatsApp દ્વારા “Hii ” મેસેજ કરો

2 – ત્યારબાદ જે તે વિભાગમાં અરજી કરવા માંગતા હોય તે વિભાગ સામે આપેલ નંબર દાખલ કરો.

3 – તમારું નામ, સરનામું. કયા જિલ્લા માટે અરજી કરવા માંગો છો, અરજીનો વિષય અને અરજીની વિગત દાખલ કરવાથી આપને અરજીની નકલ અને અરજી નંબર મળશે.

4 – ત્યારબાદ તમારી અરજી જે તે વિભાગ માં પહોંચી જશે તેમજ અરજી નંબરની મદદથી આપ અરજીનું સ્ટેટસ જોઈ શકો છો.

ફરિયાદ કરવા માટેના સમાવિષ્ટ જિલ્લાઓ – સુરત, તાપી, ડાંગ, ભરૂચ તેમજ માંડવી વિધાનસભા

કાર્યક્રમ સ્થળ :- ઓડિટોરિયમ હોલ, માંડવી હાઈસ્કૂલ

સમય :- સવારે 10:00 વાગ્યે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *