કેતન શાહ ની ફરી નિમણૂક

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહા મંડલ ટ્રસ્ટ ની સામાન્ય સભા બરોડા સિટી વડોદરા શહેર શાળા સંચાલક મંડળ ના યજમાન માં મળી . જેમાં રાજ્ય ના 33જિલ્લાના 165 સંસદ સભ્ય સંચાલકો ઉપસ્થિત રહ્યા . રાજ્યના પ્રમુખ ભાસ્કર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઠરાવો સર્વાનુમતે મંજૂર કરી આગામી બે વર્ષ 2023 થી 2025 સુઘી માટે મહામંત્રી તરીકે કેતન શાહ ની ફરી નિમણૂક કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *