
નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાની સરકારની નેમ સિદ્ધ કરવાની દિશામાં આગે કદમ






માણસા
નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાનો સંકલ્પ સિદ્ધિ તરફ સતત આગળ વધી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે માણસા વધુને વધુ હરણફાળ ભરે તે માટે માણસા તાલુકાના નવી ખડાત પ્રાથમિક શાળામાં નવીન ચાર ઓરડાઓનું ખાતમુહૂર્ત નું અમૂલ્ય ભેટ. જેનાથી શિક્ષણ ક્ષેત્રે માણસા ગૌરવભેર આગળ વધશે. રૂ. ૪૯ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવીન ચાર ઓરડાઓનું ખાતમુહૂર્ત તથા નવીન મકાનનું ભૂમિપૂજન ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ દ્વારા કરવામાં આવ્યું.