
રિપોર્ટ, મયુર પટેલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લાની બેઠક નવ-નિયુક્ત ઝોન સંયોજકશ્રી હર્ષિતભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને મઘ્યસ્થ કર્યાલય બારડોલી ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લાના મહામંત્રીશ્રી જીગરભાઈ નાયક,બારડોલી લોકસભા વિસ્તારકશ્રી મૌલિકભાઈ દેસાઈ , સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સુરત જિલ્લા સંયોજક રાજન વરિયા અને તાલુકા/નગરના સૌ સંયોજક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં અગાઉ કરેલ કાર્યક્રમો ની સમીક્ષા અને આવનાર કાર્યક્રમો ની વિગતવાર સમજણ આપવામાં આવી.