ભાટ ગામ ખાતે નારી વંદના કાર્યક્રમ

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કર્ણાવતી મહાનગર ખાતે નારી વંદના કાર્યક્રમ જાહેર સભા બાદ વોર્ડ ૧૧ ના મહાકાળી માતાજીના મંદિરના પટાંગણમાં, ભાટ ગામ ખાતે મહિલા મોરચાની બહેનો માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ, જેમાં વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, શહેર કિસાન મોરચા પ્રમુખશ્રી હર્ષદભાઈ પટેલ, વોર્ડ નં. ૧૧ પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી ભવાનસિંહ વાઘેલા, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય, મંત્રીશ્રી રમેશભાઈ ઠાકોર, મંત્રીશ્રી જયેશભાઈ પંચાલ, કારોબારી સભ્યશ્રી પદ્માકાંતભાઈ પટેલ, અ.જા. મોરચાના કપિલભાઈ પરમાર તથા અન્ય કાર્યકર્તા મિત્રોએ સેવા આપેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *