માંડવી કચ્છ ખાતે પેજ કમિટીની રચના કરાઈ

કમલમ દૈનિક અજય ખત્રી

ભારતીય જનતા પાર્ટી ના કચ્છ જીલ્લા મહામંત્રીશ્રી અનિરૂદ્ધ ભાઇ દવે એ આજ રોજ પોતાના રહેણાંક વિસ્તાર માંડવી-કચ્છ ખાતે પેજ કમિટી બનાવી પોતાના વિસ્તાર ના નગરસેવકો પારસભાઇ સંઘવી, રમેશભાઈ ફોફીંડી,શ્રી હેમાંગ ભાઇ કાનાણી, શ્રી મુકેશ ભાઇ જોષી,જીગ્નેશ ભાઇ કષ્ટા,દિનેશભાઇ હિરાણી ની ઉપસ્થિત મા માંડવી શહેર સંગઠન ના જવાબદાર પદાધિકારી ઓ શહેર ભાજપ મહામંત્રીશ્રી પરેશભાઈ ખારવા,શહેર ભાજપ ઉપપ્રમુખો મિતેશભાઇ મહેતા, મુકેશ ભાઇ ભાનુશાલી,વીજય ભાઇ ચૌહાણ, શહેર ભાજપ મંત્રીઓ શ્રી કીર્તિ ભાઇ ચંદે,હરેશભાઈ વિંજોડા શહેર ભાજપ ખજાનચી લાંતિક ભાઇ શાહ ને સુપ્રત કરી હતી.શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ અરવિંદ ભાઈ ગોહિલ તેમજ પૂર્વ મંત્રી નિમેષ ભાઇ દવે,પંકજભાઈ ગોર વગેરે હાજર રહ્યા હતા. ગુજરાત ભાજપ ના આદરણીય પ્રમુખ શ્રી સી.આર પાટીલ સાહેબ ની સુચના અનુસાર દરેક જવાબદાર કાર્યકરો પોતાના પેજ પર પેજ કમિટી બનાવે એ ઇચ્છનીય છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *