મહુવા જુથ ગ્રામ પંચાયત દ્વારા મહુવા ખાતે ‘એક દિવસ એક કલાક’ શ્રમદાન કર્યું

રીપોર્ટ,મયુર પટેલ

ભારત સરકારના “સ્વચ્છતા પખવાડિયા” અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે બીજી ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પૂર્વે દેશભરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સ્વચ્છતા માટે ‘એક તારીખ એક કલાક શ્રમદાન’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મહુવા જુથ પંચાયત દ્વારા મહુવા ખાતે સાફ-સફાઈનનો કર્યક્રમ રાખવામાં આવ્યો હતો..

આ અભિયાનમાં મહુવા જુથ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી અનિલભાઈ ઝેડ પટેલ, મામલતદારશ્રી પટેલ સાહેબ, ડે. સરપંચશ્રી ક્રિષ્નાબેન એમ ચૌહાણ, સભ્યોશ્રીઓ, મહુવા BOB ના મેનેજરશ્રી તથા સ્ટાફ, આરોગ્ય વિભાગ નો સ્ટાફ, આંગણવાડી વર્કર, આશા વર્કર, ગ્રામ આગેવાનો સાથે મળી ગામ ની સ્વચ્છતા કરવામાં આવી…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *