એક એક બુથ કરીએ મજબૂત, સંગઠન શક્તિ વધારીએ ભરપૂર

શૈશવ રાવ રાજપીપળા

બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત વર્કશોપ અને IT અને Social Media ની કાર્યશાળા સરદાર ટાઉન હોલ, રાજપીપળા ખાતે યોજાઈ. જેમાં કીટ નું વિતરણ કરવામાં આવ્યું તથા સરલ એપ પર વેરિફિકેશન અને સરલ એપના ઉપયોગની માહિતી આપવામાં આવી. IT સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી, સાઉથ ઝોન સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સંકેતભાઈ શર્મા, સાઉથ ઝોન આઈટી સેલ સહ ઇન્ચાર્જ કેજલ મગદેલિયા, નર્મદા જિલ્લા પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભિમસિંગભાઈ તડવી, મહામંત્રી નીલ રાવ શકિતકેન્દ્ર સંયોજક અને પ્રભારી આગેવાનો , જિલ્લા ના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *