તાપી જિલ્લાની વ્યારા જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ વ્યવસ્થા અને પરિસ્થિતી અંગે જાણકારી મેળવી જરૂરી સૂચન કર્યા.


વ્યારા તાલુકા માંથી તરછોડાયેલ 3 દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું તે બાળક વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઈ તેની મુલાકાત લઈ તબિબો અને ત્યાં ઉપસ્થિત સ્ટાફ જોડેથી બાળકની તબિયત અને સારસંભાળ વિશે માહિતી મેળવી અને હોસ્પિટલનાં વિવિધ વોર્ડમાં સારવાર લઈ રહેલ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારનાં આદીવાસી પરિવારનાં દર્દીઓએ મળી સારવાર અને તેમની ખબર અંતર પુછી જનરલ હોસ્પિટલનાં તબીબોની મુલાકાત કરી હતી હોસ્પીટલનાં સંચાલન બાબતે ચર્ચા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *