માણસા  ખાતે યોજાયેલ ‘વિદાય સત્કાર સમારંભમાં માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ દ્વારા શાલ અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરાયું

માણસા  ખાતે યોજાયેલ ‘વિદાય સત્કાર સમારંભ’માં માન. મામલતદાર શ્રી ડો. વિશાલભાઈ બી પટેલનું પ્રમોશન નાયબ કલેક્ટર ક્લાસ -1 અધિકારી તરીકે થતાં તેમનું માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ દ્વારા શાલ અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરાયું હતું આ વેળાએ માણસા તાલુકા સમસ્ત પ્રજાજનોએ શુભેચ્છાઓ આપી હતી. માણસા તાલુકા સમસ્ત પ્રજાજનો દ્વારા આયોજિત ‘વિદાય સત્કાર સમારંભ’માં ઉપસ્થિત રહી તેઓશ્રીની પ્રગતિ બદલ અભિનંદન પાઠવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *