ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી અને ન્યાય સમિતિ ના અધ્યક્ષ ની વરણી માટે સભા યોજાઈ

તાલુકા ચીફ મકબુલ હુસેન.

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી અને ન્યાય સમિતિ ના અધ્યક્ષ ની વરણી માટે સભા યોજાઈ જેમાં સર્વાનુમતે નીલમ બેન પટેલ કારોબારી અધ્યક્ષ, અને રમેશ ભાઈ સોલંકી ન્યાય સમિતિ ના ચેરમેન તરીકે વરણી થઇ આં પ્રસંગે તમામ સદસ્યો. સુભેતછા ઓ પાઠવી,…… જેમાં નરેશ ભાઈ પટેલ , રામાભાઈ તરાલ શિવા ભાઈ પરમાર રોહિત ભાઈ બારડ, લીલાભાઇ રૂપાભાઈ …. સેનાભાઈ બચું ભાઈ તથા જ્યોત્સના બેન તથા નવગણ ભાઈ હાજર રવ્યાં હતા…..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *