સાબર કાંઠા ના ઈડર તાલુકા મા એ.પી.એમ.સી ના ડિરેક્ટર પટેલ અશોકભાઈ જોઈતાભાઈ ને ચેરમેન ચુંટણી અધિકારી એ બિન હરીફ જાહેર

મકબુલ હુસેન..

સાબર કાંઠા ના ઈડર તાલુકા મા ખેડૂતો ના સાથ અને સહકાર થી ચાલતી તાલુકા ની સૌથી મોટી સહકારી સંસ્થા એવી ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન ની મુદત પૂર્ણ થતાં છેલ્લાં કેટલાય સમય થી નવીન ચેરમેન માટે ડિરેક્ટરઓ મા ચર્ચા ચાલી રહી હતી કે ચેરમેન કોણ બનશે આ અટકરો નો અંત 16ઓક્ટોમ્બર ના રોજ આવ્યો..જેમાં ચેરમેન ના ઉમેદવારી માટે.. એકજ ફોર્મ ભરાયું ….. ત્યારે ચેરમેન માટે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેડ ને ચુંટણી અધિકારી એ તમામ ડિરેક્ટરો ની હાજરી માં વાંચન કરી નવીન ચેરમેન ની જાહેરાત કરી જેમા ઈડર તાલુકા દાવડ ગામના વતની અને …………. એ પી એમ સી ના ડિરેક્ટર પટેલ અશોક ભાઈ જોઈતા ભાઈ ને ઈડર. એ પી એમ સી ના ચેરમેન ચુંટણી અધિકારી એ બિન હરીફ જાહેર કર્યાં….. ત્યાં તમામ ડિરેક્ટર ઓ એ એમને વધાવી લીધા …. અને અભીનંદન પાઠવ્યા….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *