વાલીયાના ડુંગળી થી મેળા ગામને જોડતા માર્ગ નું ખાત મુહૂર્ત ધારાસભ્ય ના હસ્તે કરાયું.

ડુંગરીથી મેળા ગામને જોડતો 6 કિ.મી અને 3 કરોડ રૂ ના ખર્ચે બનનાર ડામરના રસ્તા નું નવિની કારણ થશે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડુંગરી ગામે ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે ડુંગરીથી મેળા ગામને જોડતો 6 કિ.મી અને 3 કરોડ રૂ ના ખર્ચે બનનાર ડામર રસ્તાનું ખાતમુર્હુત હિન્દુ વિધિ પ્રમાણે પૂજન તેમજ ધારસભ્ય ના હસ્તે શ્રીફળ ફોડી કરવામાં આવ્યું હતું.આ માર્ગ નું નવીની કારણ ની ખાત મુહુર્ત કરતા રોજ અપડાઉન કરતા વાહન ચાલકો મા ખુશી વ્યાપી જવા પામી હતી અને ડામર રસ્તાનું ખાત મુર્હુત કરતા સમસ્ત વિસ્તારમાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી આ કાર્યક્રમમા સંગઠન પ્રમુખ પૃથ્વીરાજસિંહ,તા.પં.પ્રમુખ સીતાબેન વસાવા, ઉપ પ્રમુખ દિનેશભાઇ, શિક્ષણ સમિતિ નાં ચેરમેન અલ્પેશભાઈ વસાવા માજી ઉપ પ્રમુખ ધરમસિંહભાઈ,તા.પં.સભ્ય દમયંતીબેન,ઇલ્યાસ ભાઈ કડીવાલા ,પ્રદેશ મંત્રી શાંતિલાલ ભાઈ,સતિષભાઈ,કનુભાઈ યુવા મોર્ચાના ઉપપ્રમુખશ્રી કિરણભાઈ લઘુમતી મોર્ચાના પ્રમુખ મોહમ્મદ ભાઈ અન્ય કાર્યકર્તાઓ તેમજ ગ્રમજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *