આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પધારેલ પટનાના ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશના સહપ્રભારી શ્રી સંજીવભાઈ ચોરાશિયાજીનું સાંસદશ્રી મિતેષભાઈ પટેલે સ્વાગત કર્યું

બીના- પટેલ આણંદ

આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પટનાના ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશના સહપ્રભારી શ્રી સંજીવ ચોરાશિયાજીની અધ્યક્ષ સ્થાને લોકસભા પ્રવાસ યોજના અંતર્ગત બેઠક યોજાઇ. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, જિલ્લા પ્રભારીશ્રી રાકેશભાઈ શાહ, વડોદરાના પૂર્વ મેયર અને પ્રેદેશ પ્રવક્તા શ્રી ભરતભાઇ ડાંગર જિલ્લા મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી લાલસિંહભાઈ વડોદિયા ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *