ઇન્દોર વિધાનસભા નંબર 3 અને 5ની ગુજરાતી ભવન ખાતે બેઠક યોજાઈ.

રિપોર્ટ બીના પટેલ

મધ્યપ્રદેશ માં યોજાનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ઇન્દોર વિધાનસભા નંબર 3 અને 5ની ગુજરાતી ભવન ખાતે ગુજરાત સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતી સમાજના આગેવાનો, વેપારીઓ, ભાઈઓ- બહેનો સાથે સયુંકત બેઠક યોજાઈ. આ બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ઇન્ડોરના સાંસદશ્રી શંકર લાલવાની, પ્રમુખશ્રી ગૌરવ રનદીપે, ગોવાના મંત્રીશ્રી વિશ્વજીત રાણે, શ્રી બીપીનભાઈ ઓઝા, શ્રી સંજયભાઈ દેસાઈ, સુરતના પૂર્વ મેયર શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી ગજાનંદ ગાવડે, શ્રી પ્રકાશભાઈ ઘોઘારી, શ્રી શૈલેષભાઇ પટેલ, શ્રી રૂપેશભાઈ પટેલ, ચરોતર પાટીદાર સમાજના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, માનદ મહામંત્રીશ્રી હેમંતભાઈ પટેલ, સહમંત્રીશ્રી મહેશભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી જયેશભાઈ પટેલ, શ્રી મામતાબેન પટેલ, શ્રી નયનાબેન પટેલ, શ્રી દિપીકાબેન પટેલ સહિત સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *