મધ્યપ્રદેશ હેઠળના ઈન્દોરમાં પ્રચાર માટે મુખ્ય કચેરી ખાતે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે બેઠક યોજી

રિપોર્ટ બીના પટેલ

મધ્યપ્રદેશ હેઠળના ઈન્દોરમાં પ્રચાર માટે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની લક્ષ્મી પ્રોટીન પ્રાઈવેટ લિમિટેડના મુખ્ય વિતરક શ્રી રાજેશભાઈ જૈન, શ્રી શશાંકભાઈ જૈન, શ્રી રજતભાઈ જૈનની મુખ્ય કચેરી ખાતે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે બેઠક યોજી કાર્યાલયની સાથે વિધાનસભાની ચૂંટણીઓ.કોલ સેન્ટર ખોલીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકારે કરેલા કાર્યોની માહિતી લોકો સુધી કેવી રીતે પહોચાડી શકાય તેની માહિતી આપી અને મધ્યપ્રદેશના તમામ વિતરકોને પણ અપીલ કરી કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને દરેક ઘર સુધી પહોંચાડો અને ભાજપને મત આપીને વિજયી બનાવો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *