માણસા વિધાનસભાના ધારાસભ્યશ્રી જે.એસ.પટેલનું નવીન કાર્યાલય શ્યામરથનું ઉદ્ઘાટન

માણસા વિધાનસભાના લોકોના સેવાકીય કામગીરી તથા લોક કલ્યાણ માટે માણસાના લોકપ્રિય ધારાસભ્યશ્રી જે.એસ.પટેલના ભારતીય જનતા પાર્ટીનું નવીન ધારાસભ્યશ્રી નું કાર્યાલય “શ્યામરથ”નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીના વરદ હસ્તે તારીખ ૦૪/૧૧/૨૦૨૩ને શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે રાખેલ છે.તો આ શુભ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ /જિલ્લા/તાલુકા/શહેર મંડળમાં આવતા તમામ હોદ્દેદારો, તમામ મોરચાના પદાધિકારીઓ,સામાજિક અને સહકારી આગેવાનો,જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતના સદસ્યો,નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ,શકતિકેન્દ્ર ના તમામ સંયોજક /પ્રભારી,બુથ પ્રમુખ,તમામ આગેવાનો, સરપંચશ્રી તથા માણસા વિધાનસભામાં આવતા તમામ કાર્યકર્તા અને મોટી સંખ્યામાં શહેરના નગરજનો,ગ્રામજનો તમામ ને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવીન કાર્યાલયમાં આર્શીવાદ આપશોજી.

જે.એસ.પટેલ કાર્યાલય શ્યામરથનું ઉદ્ઘાટન

સ્થળ : શ્યામરથ,જે.એસ.પટેલનું કાર્યાલય, રાજપુરા પાટિયાની સામે માણસા – ગાંધીનગર હાઇવે, માણસા

તારીખ /સમય : ૦૪/૧૧/૨૦૨૩ શનિવાર સાંજે ૫:૩૦ કલાકે

લી.
લક્ષ્મણસિંહ આર. રાઠોડ
પ્રમુખશ્રી માણસા તાલુકા ભાજપા

એલ.એચ.પટેલ
પ્રમુખશ્રી માણસા શહેર ભાજપા

🙏ભારતીય જનતા પાર્ટી માણસા વિધાનસભા પરિવાર🙏

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *