પ્રોડ્યૂસર : વિકી દવે દિગ્દર્શક : સરજીત રાવલ
કથા : વિકી દવે પટકથા -સંવાદ -ભાવેશ વાઘેલા
કેમેરામેન : સલીમ સુમોઆર્ટ : જગદીશ ડાભી
આ ફિલ્મ માં હિન્દી ફિલ્મ ના ખુંખાર વિલન ગેંડા સ્વામી -દિપક શીર્કજી- આરતી ભાવસાર રૃચિત મેહતા -હિન્દી ફિલ્મ તેમજ ટી.વી સિરિયલ ના કોમેડી કિંગ એવા કે .કે ગોસ્વામી – શુભલક્ષમી , નૈઋત્ય પ્રજાપતિ -ઇન્દુ સરકાર – અનવર ખાન ,અકીલ ભાઈ, રોહિત મેહતા પરેશ ભટ્ટ , વિરાજ હિમાંશુ ,નિહાર દવે, મહેશ શાહ , ભાનુ ભાઈ (બાપુ ) કવિતા , પાર્થ મેહતા માહી જાદવ , સોનલ તેમજ હાર્દિક પંડયા અન્ય કલાકારો છે જેનું મ્યુઝિક રાજેશ નરે નું છે
મેહમાન કલાકાર :મમતા સોની , વિશ્વજીત રાવલ , લક્ષ્મી તિવારી
મનોરંજન નો ભરપૂર ખજાના સહીત ની સભર ગુજરાતી અર્બન મુવી સહ કુટુંબ સહ અચૂક જોવા પધારો .
રિલીઝ તારીખ :૩ નવે .૨૦૨૩
1 | AB CINEMA | AHEMDABAD |
2 | CINEMERA CINEMA | BARODA |
3 | VAISHALI CINEMA | NADIYAD |
4 | VIJAY CINEMA | KALOL |
5 | TAJ CINEMA | BODELI |
6 | SAVRASHT CINEMA | PALITANA |
7 | MOON LIGHT | GODHRA |