મહેસાણા ખાતે સરદાર પટેલ સેવાદળ spg ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને લગ્ન નોંધણી ના કાયદામા સુધારો થાય તે માટે પ્રેસ કોન્ફરન્સ

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા
આજરોજ મહેસાણા ખાતે સરદાર પટેલ સેવાદળ spg ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને લગ્ન નોંધણી ના કાયદામા સુધારો થાય તે માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આ પ્રેસ કોન્ફરન્સમાં ચાર માગણીઓ પૂરી થાય તે માટે આગામી ટૂંક સમયમાં સર્વ સમાજના આગેવાનોની ટીમ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કાયદા મંત્રી ને રૂબરૂ મળી કાયદામાં સુધારો થાય તે માટે રજૂઆત કરવામાં આવશે તે માટેની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ખોટા લગ્નની નોંધણી ના થાય તે માટે ઝુંબેશ માટેના કાયૅકમ ની જાહેરાત કરવામાં આવશે સવૅ સમાજની કમિટી ની જાહેરાત કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *