


આણંદ જિલ્લા ના કમલમ અખબાર ના ચીફ બ્યુરો બીના બેન પટેલ એ આણંદ એગ્રિકલચર યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર ડૉ કે.બી.કાથીરિયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ સાથે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ના ડાયરેક્ટર ઓફ એક્સ્ટેન્શન એજ્યુકેશન ( DEE) ડો. એચ. બી. પટેલ તથા રજીસ્ટ્રાર ડૉ.ગૌતમ. આર . પટેલ સાથે પણ મુલાકાત થઇ હતી.
આ મુલાકાત દરમ્યાન ડૉ. ગૌતમ પટેલે યુનિવર્સિટી ની કામગીરી તથા ખેડૂતો લક્ષી કર્યો વિશે ની વિશેષ માહિતી આપી હતી. ડૉ. કે બી કથીરીયા એ પણ ગાય ની એક નવી પ્રજાતિ ની શોધ કરી હતી . ડગરી ગાય જેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
