વોકલ ફોર લોકલ ના મંત્રને ચિરિતાર્થ કરતા મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિ

તાપી જિલ્લાના વ્યારા ખાતે EDI દ્વારા આયોજિત હસ્તકલાની વિવિધ વસ્તુઓના વેચાણ પ્રદર્શન કેન્દ્રની માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ જીએ મુલાકાત લઈ ખરીદી કરી. ભારત દેશમાં બનતી તમામ પ્રોડક્ટને આપણે પોતે ખરીદીએ અને આપણા દેશને આર્થીક રીતે મજબુત કરવાની દિશામાં આગળ વધીએ, સ્થાનિકોના ‘પરિશ્રમને અજવાળીએ” વોકલ ફોર લોકલ બનીએ. ડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે તેઓનું વિઝન છે-“વોકલ ફોર લોકલ”. જેમાં સ્થાનિકોની હાથ બનાવટની પ્રોડક્ટસ અંગે વધુમાં વધુ લોકો જાણે અને તેની ખરીદી કરી સ્થાનિકોને આર્થીક પગભર બનાવવામાં ભાગ ભજવે. જેથી ભારત દેશ આત્મનિર્ભર બની શકે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *