

તા ચીફ મકબુલ હુસેન
તા 11.11.2023, દિવાળી અગાઉ ખેડબ્રહ્મા ના બજારો મા ભારે ભીડ જામી. ખેડબ્રહ્મા તાલુકો રાજસ્થાન ની સરહદ અડતો તાલુકો છે અહી રાજસ્થાન ના ગામોનો મોટો ગસારો જોવા મળે છે અહી આ સમયે દિવાળી ના તહેવાર ટાણે ખેડબ્રહ્મા મા ગરાકી નો ગોડાપુર જોવા મર્યો. અહિ ના બજાર મોટા પ્રમાણ મા ગરાકી જોવા મળી.