ચરાડા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે શ્રી પાટીદાર સંકુલ, વિશ્રાંતિ રૂમ અને દૈનિક ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગ માં માણસા ધારાસભ્યશ્રી જે એસ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા

ચરાડા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે શ્રી પાટીદાર સંકુલ, વિશ્રાંતિ રૂમ અને દૈનિક ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.,આ પ્રસંગ માં માણસા ધારાસભ્યશ્રી જે એસ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ચરાડા ગામના નવ નિર્મિત પાટીદાર સંકુલના પ્રાંગણમાં સ્થપાયેલ મંદિરમાં જગતજનની શ્રી ઉમિયા માતાજીના ભવ્ય નવ કુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી માણસા ધારાસભ્યશ્રી જે એસ પટેલ સાહેબે ધન્યતા અનુભવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *