
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ ઉપસ્થિત






આણંદ સ્થિત શુભમ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી આણંદ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યુ. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઇ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, પ્રદેશ મહિલા મોરચા મંત્રીશ્રી નિપાબેન પટેલ,પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી લાલસિંહભાઈ વડોદીયા, પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઇ પટેલ, શ્રી જયપ્રકાશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, આણંદ શહેર સંગઠન પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, વિદ્યાનગર શહેર સંગઠન પ્રમુખ શ્રી તેજશભાઈ પટેલ, કરમસદ શહેર સંગઠન પ્રમુખશ્રી સુનિતભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ સોઢાપરમાર, જનસંઘ સમયના કાર્યકર શ્રી રાજબેન ભાટિયા, શ્રી આશાબેન દલાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.