હરહંમેશ પ્રત્યેક ઘડીએ નાગરિકોની સાથે હોય છે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ

સોનગઢ તાલુકાના ગુંદી ગામે કુસુમબેન પાયલભાઈ વસાવાનું વીજળી પડવાના કારણે આકસ્મિક નિધન થતાં આજે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ તેઓના ઘરે રૂબરૂ જઈ બાળકોને સાંત્વના પાઠવી તેઓના દુઃખમાં સહભાગી થકી ક્રિયા કર્મ માટે ₹ 25,000 આર્થિક સહયોગી બન્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *