બહુચરાજી તાલુકાના ના ફિન્ચડી ગામ ખાતે વિકશિત ભારત સંકલ્પ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીની જન કલ્યાણકારી પ્રમુખ ૧૭ યોજનાઓને ગામડામાં વસતા છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે બેચરાજી તાલુકાના ફિન્ચડી ગામ ખાતે કરવામાં આવ્યો. આ પ્રંસગે ગામના લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પ્રધાનમંત્રી દિન દયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી પોષણ આહાર યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો અને એવી વિવિધ પ્રકારની યોજનાઓ નોલાભ આપ્યો તે વિશે જાણકારી આપવામાં આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન કલ્યાણકારી યોજનાઓ ગામડાના સ્તર સુધી પહોંચી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *