ખેલ મહાકુંભ TAEKWONDO ગેમ માં તાપી TAEKWONDO એકેડમી ના વિદ્યાર્થી ઓ એ ,12 મેડલો. પ્રાપ્ત કર્યા

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
ખેલ મહાકુંભ TAEKWONDO ગેમ માં તાપી TAEKWONDO એકેડમી ના વિદ્યાર્થી ઓ એ ,12 મેડલો. પ્રાપ્ત કર્યા તસવીરમાં,પટેલ ઝીલ – ગોલ્ડ મેડલ,પટેલ ઝિયા- ગોલ્ડ મેડલ, માનસ ચૌહાણ ગોલ્ડ મેડલ ,આયુષ સિંહ ગોલ્ડ મેડલ ,જાનવી ગામીત સિલ્વર મેડલ , ત્રિષ્ઠા વસાવા સિલ્વર મેડલ, મિહિર રાણા સિલ્વર મેડલ, અનેરી ચૌધરી બ્રોન્સ મેડલ, સૃષ્ટિ ચૌધરી બ્રોન્સ મેટલ, વિર્તી ગામિત બ્રોન્સ મેડલ, વંશ લાડ બ્રોન્સ મેડલ, પંથ માહ્યાવંશી બ્રોન્સ મેડલ આમ કુલ 12 મેડલો પ્રાપ્ત કર્યા વ્યારા તાપી TAEKEONDO એકેડમીનું નામ રોશન કર્યું છે આગળ સ્ટેટ રમવા માટે વિનય બી પટેલ પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *