મોવી ગામમાં આંગણવાડી નું લોકાર્પણ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું

મોવી ચારરસ્તા પર બસ સ્ટેશન નું ખાતમુહૂર્ત ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું નેત્રંગ તાલુકા મોવી ગામમાં આંગણવાડી નું લોકાર્પણ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું તથાં મોવી ચારરસ્તા પર નવું બસ સ્ટેશન બનાવવા માટે ધારાસભ્ય રીતેષવસાવા એ પોતાની ગ્રાન્ટ માથી ૫ લાખ રૂપિયા આપ્યા વર્ષોથી પડી રહેલા કામો ને ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા ખાતમુહૂર્ત તથાં લોકાર્પણ કરવા માટે લાગણી થકી પ્રજા માં ભારે લોકચાહના મેળવી રહ્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *