ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય ને જાણ થતાં પોતાના ઉદાર સ્વભાવ માંટે ની ઓળખ ધરાવતા રીતેષવસાવા દ્વારા ૧૧૦૦૦/ ૧૧૦૦૦/ચેક પેટે આપીને માનવંતા મેહકાવી

નેત્રંગ તાલુકા નાં કવચીયા ખાતે બે ઘર માં આગ લાગતાં તમાંમ ઘર વખરી બળીને ખાક

જેની જાણ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય ને થતાં પોતાના ઉદાર સ્વભાવ માંટે ની ઓળખ ધરાવતા રીતેષવસાવા દ્વારા ૧૧૦૦૦/ ૧૧૦૦૦/ચેક પેટે આપીને માનવંતા મેહકાવી

નેત્રંગ તાલુકા માં આવેલ અંતરીયાળ વિસ્તારમાં આવેલા કવચીયા ગામ ખાતે કોઈ કારણસર બે ઘરોમાં અચાનક આગ લાગી જવાં પામી હતી જેમાં ઘરવખરી તથાં ઘરનો તમાંમ સામાન બળીને ખાક થઈ જવાં પામ્યો હતો જેની જાણ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા ને થતાં પોતાના ઉદાર સ્વભાવ માંટે જાણીતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ધોરણે સહાય પેટે ૧૧૦૦૦/ ૧૧૦૦૦/ ચેક પેટે આપીને માનવંતા મેહકાવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *