






આ કાર્યક્રમમાં માં ૨૮ રાજ્યનાં આદિવાસી સમાજનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા જેમાં તમાંમ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી નું સ્વાગત તથા સત્કાર કરવાનો લાભ પણ મળ્યો તથા પ્રધાનમંત્રી આવાસ નું આતિથ્ય પણ માણ્યુ
સાથે સાથે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂ જી ની પણ શુભેચ્છા મુલાકાત કરી
ગુજરાત નાં છેવાડાના ગામમાં માંથી ચયન થયેલી આ દિકરી માટે સમસ્ત આદિવાસી સમાજ એ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યું હોય તેમ જણાઈ આવેછે
આ પોગ્રામ માં 28 રાજ્ય આદિવાસી એ પ્રતિનિધિ હાજર રહ્યા જેમાં ગુજરાત માં થી વસાવા અનિલાબેન પ્રભુભાઈ એ દિલ્લી ખાતે ગુજરાત રાજ્ય ની આદિજાતિ મહિલા પ્રતિનિધિ પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી 26 જાન્યુઆરી 2024 હાજર રહ્યા આ દસ દિવસ દરમિયાન જેમાં સરકાર ના વિવિધ કાર્યક્રમ જેવાકે વિવિધ સ્ટેટના મહેમાનોનું વડાપ્રધાન મોદી સાહેબ શ્રી સ્વાગત કાર્યક્રમો આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ સાથે હાઉસ મુલાકાત સ્ટેટ વાઇઝ ચર્ચા વિચારણા કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના મ્યુઝિયમ મુલાકાત કૃષિ સંશોધન કેન્દ્ર mul રાષ્ટ્રપતિ શ્રી મતિ દ્રૌપતિ મુર્મજી અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકોર રમત ગમત અને કેન્દ્રીય વિત રાજ્ય મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત. અને શહીદ સ્મારક મ્યુઝિયમ મુલાકાત 26 જાન્યુઆરીમાં ધ્વજ વંદન કાર્યક્રમ લાલ કિલ્લા N c c પરેડ 26 જાન્યુઆરી પાંચ દિવસ ના પરેડ કાર્યક્રમ ની પૂર્ણ વતી પોગ્રામ નવા અને સંસદ ભવન ઇન્ડિયા ગેટ લાલ કિલ્લા માનનીય કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુનમુંડા મુલાકાત ગિફ્ટ આપી સન્માન કરિયું આદિજાતિ મહેમાન ને ગિફ્ટ આપી ભોજન સાથે સન્માન સમારોહ યોજાયવા માં આવીયો સાથે અન્ય મંત્રીશ્રી ઓ પણ ઉપસ્થિત રહ્યા તથા મથુરા વૃંદાવન આગરા તાજમહેલ નો પ્રવાસ કરીને પરત આ દિકરી ઘરે આવી પોહચી