એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખશ્રી જયભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં sgvp ગુરુકુલ ખાતે બેઠક યોજાઈ.

ગાંધીનગર સાંસદ જન મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રી તેમજ આપણા લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ્દ હસ્તે “ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ” (GNPL) ઉદ્ઘાટન આગામી તારીખ 12 ફેબ્રુઆરીના રોજ થનાર છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખશ્રી જયભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં sgvp ગુરુકુલ ખાતે બેઠક યોજાઈ.

જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહીને આયોજન વિશે વિગતવાર ચર્ચા કરી તેમજ અગત્યના સૂચનો કર્યા હતા. જેમાં પ્રભારીશ્રી મયંકભાઈ નાયક, શહેર પ્રમુખશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *