ઝગડિયા તાલુકાનાં જમાઈ નગરી ફળીયામાં રહેતા ગં.સ્વ.દિવાળીબેન નું ઘર પડી જવાની જાણ ધારાસભ્ય ને થતાં તાત્કાલિક ધોરણે પચીસ હજાર ચેક પેટે આપીને માનવંતા મેહકાવી

પોતાના ચુંટણી સમયે આપેલ વચન પોતાનો ધારાસભ્ય તરીકેનો વેતન હંમેશા જરૂરિયાત મંદો ની જરૂર માટે જ વાપરીશ

ધારાસભ્ય રીતેષવસાવા નો સમસ્ત લોકોએ આભાર માન્યો

ગતરોજ ઝગડિયા તાલુકાનાં જમાઈ નગરી ફળીયામાં રહેતા ગં.સ્વ.દિવાળીબેન નું ઘર પડી જવાની જાણ ધારાસભ્ય રીતેષવસાવા ને થતાં તાત્કાલિક ધોરણે પચીસ હજાર ચેક પેટે આપીને માનવંતા મેહકાવી જે ઘણાં સમયથી પોતાનું ઘર પડી ગયું હોય ઉપર છત તથા આજુબાજુમાં દિવાલ પણ ન હોય ઉપર છત તથાં નીચે દિવાલ ન હોય જે વિચારી વિચારીને બેન ખુબ પરેશાન થઈ રહ્યા હોય તેની જાણ ધારાસભ્ય રીતેષવસાવા થતાં ફુલ નય પણ પાંખડી પચીસ હજાર ચેક પેટે આપીને માનવંતા મેહકાવી ને માનવંતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જેમાં ધારાસભ્ય સાથે રોબીનભાઈ સામજીકઆગેવાન વંદનાબેન સામાજીક આગેવાન ઉપસ્થિત રહ્યા અવારનવાર આવી સેવાકીય કાર્યો થકી ધારાસભ્ય રીતેષવસાવા જનતા વચ્ચે ખુબ લોકચાહના પ્રાપ્ત કરી રહ્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *