બોરસદ વિધાનસભાના બોરસદ સ્થિત આવનાર લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રબંધક સમિતિની રચના અને વિશેષ કામગીરી તથા જવાબદારી માટે અગત્યની બેઠક યોજાઇ..

આ બેઠકમાં જિલ્લા પ્રભારીશ્રી રાકેશભાઈ શાહ, લોકસભા પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, લોકસભા સંયોજક શ્રી લાલસિંહભાઈ વડોદિયા, આણંદ લોકસભાના ઉમેદવાર અને સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઇ સોલંકી, જિલ્લા મહામંત્રીશ્રી સુનિલભાઇ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, બોરસદ તાલુકા પ્રમુખ શ્રી વિજયસિંહ રાજ, શહેર પ્રમુખ શ્રી દિપકભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ ,વિધાનસભા સંયોજક શ્રી પ્રતાપસિંહ ગોહેલ, લોકસભા વિસ્તારક હર્ષભાઇ ગોહેલ, વિસ્તારક શ્રી મેહુલભાઇ , પ્રભારી ગોપાલભાઇ શાહ, પ્રભારી શ્રી ક્રિનલબેન કાપટેલ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *