નારણપુરા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરતા BCCIના સેક્રેટરી જયભાઈ શાહ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક

BCCIના સેક્રેટરીશ્રી જયભાઈ શાહ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયકે નારણપુરા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ચુંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી વિસ્તારમાં ચાલી રહેલ ચુંટણી પ્રચાર કાર્યની સમીક્ષા કરી હતી. આ તકે પ્રદેશના સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, નારણપુરાના ધારાસભ્ય જીતુભાઇ ભગત, નારણપુરા વિધાનસભાના ચૂંટણી સંયોજકશ્રી, જયેશભાઈ પટેલ, વિસ્તારના નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *