સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણી લક્ષી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા ના માલપુર કમલમ્ કાર્યાલયની મુલાકાતે

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

આજ રોજ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણી લક્ષી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા ના માલપુર કમલમ્ કાર્યાલય ખાતે મુલાકાત કરી ચૂંટણી પ્રચારનાશ્રી ગણેશ કર્યા આ પ્રસંગે અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખશ્રી‌ રાજુભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ તાલુકા/ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ વિવિધ મોરચા ના પ્રમુખશ્રીઓ હોદ્દેદારશ્રીઓ આગેવાનશ્રીઓ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનીય સંગઠનના આગેવાનો તેમજ શુભેચ્છકોએ શોભનાબેન ને આવકારી ને સ્વાગત કર્યું અને ભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *